
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022: (SSA Gujarat Recruitment 2022| સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગુજરાતમાં ભરતી| SSA ગુજરાત ભરતી 2022) ગુજરાત SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન માં નોકરી મેળવવા નું સપનું જોતાં યુવાનો માટે સારા સમાચાર, સર્વ શિક્ષા અભિયાન દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જો તમે B.Sc, B.Ed, B.Com લાયકાત ધરાવતા હોવ તો તમે આ ફોર્મ માં અરજી કરવા સક્ષમ છો.
સર્વ શિક્ષા અભિયાન ગુજરાત એ ગુજરાત SSA ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો માટે SSA ગુજરાત સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરી રહી છે. જે ઉમેદવારો આ ભરતી માટે લાયક છે તેઓ સત્તાવાર વેબસાઇટ ssagujarat.org પર અરજી કરી શકે છે. ઇચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરો. વધારે માહિતી માટે આગળ વાંચો.- સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022
અમે તમને જણાવી દઈએ કે અમારી અધિકૃત Telegram Channel અને Whats App Group માં, અમે દરરોજ સરકારી ભરતી અને ખાનગી ભરતી તેમજ ગુજરાત સરકાર ની નવી-નવી યોજના અને ભર્તી વિશે પ્રથમ અને સૌથી સચોટ માહિતી પ્રદાન કરીએ છીએ. તો કૃપા કરીને અમારી સાથે જોડાઓ જેથી તમને મદદ મળે.
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 વિગત: (SSA Gujarat Recruitment 2022 Details)
સંસ્થા નુ નામ: | સર્વ શિક્ષા અભિયાન |
પોસ્ટનું નામ: | સ્પેશિયલ એજ્યુકેટર (Special Educator) |
કુલ પોસ્ટ: | 1300 |
નોકરી ની શ્રેણી: | ગુજરાત સરકારી નૌકરી |
અરજી શરૂઆતની તારીખ: | 12 સપ્ટેમ્બર 2022 |
અરજી મોડ: | ઓનલાઇન |
પગાર: | 15000/- |
નોકરીનું સ્થાન: | ગુજરાત |
અધિકૃત સાઈટ: | ssagujarat.org |
Join Telegram Channel | Click Here |
મહત્વપૂર્ણ તારીખો: (Important Dates)
અરજી કરવા ની તારીખ: | 12/09/2022 |
અરજી કરવા ની છેલ્લી તારીખ: | 01/10/2022 |
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 ની ખાલી જગ્યાઓ: (SSA Gujarat Recruitment 2022 Vacancies)
નંબર | જ્ગ્યા નું નામ | કુલ ખાલી જ્ગ્યા |
1 | Special Educator: Cerebral Palsy | 65 |
2 | Special Educator: Hearing Impaired | 39 |
3 | Special Educator: Intellectual Disabilities | 650 |
4 | Special Educator: Mental Disability | 520 |
5 | Special Educator: Visual Impaired | 26 |
કુલ | 1300 |
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 લાયકાત: (SSA Gujarat Recruitment 2022 Qualification)

- સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માટે ઉમેદવારો પાસે B.Ed, ગ્રેજ્યુએટનું પ્રમાણપત્ર/ડિગ્રી હોવું આવશ્યક છે અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 ઉંમર મર્યાદા: (SSA Gujarat Recruitment 2022 Age Limit)
- વય મર્યાદા 01 ઓક્ટોબર 2022 ના રોજ
- સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 અરજી કરવા માટે ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 પસંદગી પ્રક્રિયા: (SSA Gujarat Recruitment 2022 Selection process)
- સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માં ઉમેદવારની મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ પર નિયુક્તિ કરવામાં આવશે.
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 અરજી ફી: (SSA Gujarat Recruitment 2022 Application fee)
- સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માં અરજી કરવા માટે ની ફી કોઈ પણ પ્રકાર ની રાખેલ નથી. ઉમેદવાર કોઈ પણ પ્રકાર ની ફી ભરીયા વગર મફત માં અરજી કરી સકે છે.
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી? (How to Apply for SSA Gujarat Recruitment 2022?)
- ગુજરાત સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ ssagujarat.org ની મુલાકાત લો.
- તે પછી ત્યાં તમને ‘ભરતી’ વિભાગ દેખાશે, તેના પર જાઓ.
- ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
- તે પછી ફોર્મ ખુલશે, પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
- ફોર્મ ભર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ પણ કાઢીને રાખો.
મહત્વપૂર્ણ લિંક્સ: (Important Links)
Join Telegram Group:

Apply Online:

Official Notification:

Official Website:

Join Whats App Group:

SSA Gujarat Recruitment 2022, SSA Gujarat Notification 2022, SSA Gujarat Government Job 2022 Vacancy, SSA Gujarat Sarkari Result, SSA Gujarat Free Job Alert, Latest Jobs Vacancies In Sarva Shiksha Abhiyan Gujarat, SSA Jobs 2022, ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી, ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022, સર્વ શિક્ષા અભિયાન ભરતી, સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022
FAQ:
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી માં કેટલી જ્ગ્યા ફાળવવામાં આવી છે?
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી માં કુલ 1300 જ્ગ્યા ફાળવવામાં આવી છે.
SSA ગુજરાત ભરતી 2022 માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ શું છે?
SSA ગુજરાત ભરતી 2022 અરજી 12મી સપ્ટેમ્બર 2022થી શરૂ થાય છે.
SSA ગુજરાત સ્પેશિયલ એજ્યુકેટરનો પગાર કેટલો છે?
સ્પેશિયલ એજ્યુકેટરની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 15,000/-નું નિશ્ચિત માસિક મહેનતાણું મળશે.
SSA ગુજરાત ભરતી 2022 માં કઇ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે?
SSA ગુજરાત ભરતી 2022 માં ઉમેદવાર સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ માટે જ અરજી કરી શકે છે.
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?
જે ઉમેદવાર B.Ed અથવા સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર ધરાવે છે તેઓ ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માં અરજી કરી શકે છે.
SSA ગુજરાત ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
SSA ગુજરાત ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 01/10/2022 છે.
SSA ગુજરાત ભરતી 2022 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?
SSA ગુજરાત ભરતી 2022 માટે ઉમેદવાર ઑનલાઇન ફોર્મ સબમિટ કરી સકે છે. જેની માટે અધિકૃત વેબસાઇટ માં જવું પડે. અથવા તો અમારા દ્રારા ઉપર લિન્ક આપેલ છે, જેનો ઉપયોગ કરી સીધી અરજી કરી શકો છો.
અન્ય વાંચો:
હોમ પેજ | Click Here |