સર્વ શિક્ષા અભિયાન માં નોકરી મેળવવા નું સપનું જોતાં યુવાનો માટે સારા સમાચાર, સર્વ શિક્ષા અભિયાન દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
જે ઉમેદવારો આ ભરતી માટે લાયક છે તેઓ સત્તાવાર વેબસાઇટ ssagujarat.org પર અરજી કરી શકે છે. ઇચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરો
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માટે ઉમેદવારો પાસે B.Ed, ગ્રેજ્યુએટનું પ્રમાણપત્ર/ડિગ્રી હોવું આવશ્યક છે અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
વય મર્યાદા 01 ઓક્ટોબર 2022 ના રોજ, સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 અરજી કરવા માટે ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માં ઉમેદવારની મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ પર નિયુક્તિ કરવામાં આવશે.
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2022 માં અરજી કરવા માટે ની ફી કોઈ પણ પ્રકાર ની રાખેલ નથી. ઉમેદવાર કોઈ પણ પ્રકાર ની ફી ભરીયા વગર મફત માં અરજી કરી સકે છે.
ગુજરાત સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ ssagujarat.org ની મુલાકાત લો. તે પછી ત્યાં તમને ‘ભરતી’ વિભાગ દેખાશે, તેના પર જાઓ.
ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો. તે પછી ફોર્મ ખુલશે, પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો. ફોર્મ ભર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ પણ કાઢીને રાખો.
અમારી અધિકૃત Telegram Channel માં, અમે દરરોજ સરકારી ભરતી અને ખાનગી ભરતી તેમજ ગુજરાત સરકાર ની નવી-નવી યોજના અને ભર્તી વિશે પ્રથમ અને સૌથી સચોટ માહિતી પ્રદાન કરીએ છીએ.